Saturday, September 17, 2011

૧૧ લાખ ભૂદેવો

    ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનવાની છે. ત્યારે E -COMMERCE થી આપને એક વિંનંતી છે કે,તમારા જાન - પહેચાન માં રહેલા દરેક બ્રામ્હાણો સુધી આ મેસેજ પાસ કરજો તેવી નમ્ર પ્રાથના છે. 
    ભાવનગરની અંદર ૫ લાખ પંડિતોને એકત્ર કાર્ય પછી હવે અમદાવાદ માં ૧૧ લાખ ભૂદેવોને એકત્ર કરવાનું બ્રમ્હ્સેના એ નક્કી કર્યું છે ત્યારે આપ સૌનો સહકાર હોવો ખુબજ અગત્યનું છે. તેમજ FB અને TWETTER માં આપ FOLLOW કરશો તો આનંદ થશે, જેથી UPDATE આપી શકાય.
 
 

No comments:

Post a Comment